સંધિવા

સંધિવા એ સાંધાના (સાંધાના દુઃખાવાને) લગતી એક બિમારી છે. ઘણાં બધા પ્રકારના  સંધિવા છે.સંધિવાના પ્રકારો આ પ્રમાણે છે:

હાડકાંનો સંધિવા: તે ઉંમર અથવા ઈજા સાથે સંબંધ ધરાવે છે.

સંધિવાના સ્વરૂપવાળો સંધિવા: તે સંધિવાનું  સૌથી સામાન્ય સ્વરૂપ છે.

યુવા વયે સંધિવાના લક્ષણોવાળો સંધિવા: આ સ્વરૂપની બિમારી બાળકોમાં જોવા મળે છે.

ચેપી સંધિવા : તે શરીરના અન્ય ભાગો સાથે ફેલાય શકે છે જે ચેપી હોય છે.

વાતરોગ :તેમાં સાંધામાં બળતરાં થાય છે.

વ્યક્તિગત રીતે સાંધાનો દુઃખાવો જે મુખ્યત્વે સામાન્ય અથવા ઘણી વખત સુસંગત રીતે થતો હોય છે  અને પીડા આપે છે.

સંધિવાનો દુ:ખાવો દબાણવાળી હલનચલનની સ્થિતિમાં માંસપેશીઓ વિરુદ્ધ ખેચતાણ  ઉદભવે છે સાંધા અને થાકના કારણે થાય છે,જેમાં દરરોજ તીવ્ર દુઃખાવાના કારણે સોજો અને બળતરાં જન્મે છે.

 સંદર્ભો:

www.cdc.gov
www.nlm.nih.gov
www.nhs.uk
www.arthritis.org 
Merck Serono - Bone and Joint Health

 

તેના સૌથી સામાન્ય લક્ષણોમાં સાંધાનો દુઃખાવો છે.સાંધાના દુઃખાવાની સાથે સાથે આ રોગના સાંધા જકડાઈ જવા અને સોજો આવવો જેવા સામાન્ય લક્ષણોમાં ધરાવે છે.સંધિવાની વિકૃતિઓ જેવી કે લ્યુપસ,રયુંમેટોઈડના લક્ષણોના પ્રકારો દ્વારા શરીરના અન્ય અવયવોમાં પણ અસર કરી શકે છે.

 • ચાલવામાં તકલીફ થવી
 • બેચેની અને થાકનો અનુભવ થવો
 • વજન ઘટી જવું
 • ઊંઘમાં તકલીફ થવી
 • સાંધામાં દુઃખાવો અને નબળાઈ
 • થાકનો અનુભવ થવો
 • સાંધાની હલનચલનમાં મુશ્કેલી થવી  

સંદર્ભ:
www.nhs.uk

જયારે શરીરમાંથી લોહી તથા અસરગ્રસ્ત પેશીઓમાં રસાયણો પ્રવેશે છે ત્યારે બળતરાં થાય છે.કેટલાંક રસાયણો ચેપગ્રસ્ત વિસ્તારમાં ઈજા થવાથી લોહીના પ્રવાહમાં વધારો કરે છે અને લાલાશ અથવા તાપ આપી શકે છે.કેટલાક રસાયણોથી સોજો આવી શકે છે પરિણામે પેશીઓમાં ઝામણનું કારણ બને છે.આ પ્રક્રિયામાં તંત્રવાહિનીઓ ઉત્તેજિત થઈ અને દુ:ખાવાનું કારણ બને છે.

સંદર્ભ :

www.cdc.gov

 • શારીરિક પરીક્ષણ: તેના કારણે સોજો ગરમ થવો અથવા સાંધામાં લાલ નિશાનીઓ દેખાઈ શકે છે.
 • લોહી તપાસ: સામાન્ય રીતે સંધિવાના સ્વરૂપના લક્ષણો જાણવા માટે કરવામાં આવે છે.
 • સંધિવાના લક્ષણોવાળું પારિબળ (આરએફ) : તે સંધિવાની તપાસ માટે જરૂરી છે.તેમ છતાં અન્ય રોગપ્રતિરક્ષાની વિકૃતિગ્રસ્ત લોકોને શોધી શકાય છે.સામાન્ય રીતે કોઈ સંધિવાના લક્ષણોવાળું પરિબળ આરએ સાથે હાજર હોય તો તેના કોર્ષને ઓછું નુકશાન થાય છે.
 • સી-રીએક્ટીવ પ્રોટીન (સીઆરપી) અને ઈએસઆર (એરિથ્રોસાઈડ શેડીમેન્ટેશન રેટ) લેવલ : તેમાં  પણ વધારો  થાય છે.સીઆરપી અને ઈએસઆર સ્તરના રોગોની તપાસ કરવા માટે અને બિમારીનાની પ્રવૃત્તિનું કેવી રીતે નિયમન કરવુંઅને સારવાર કેમ કરવી  તે ખુબ સારી રીતે ધ્યાન રાખે છે.
 • ચિત્રને આકાર આપવો:  જેમ કે એક્ક્ષ-રે,સીટી સ્કેન અમે એમઆરઆઈના ચિત્રો દ્વારા હાડકાં અને ઉપહાડકાંઓના નિદાન માટે ખુબ ઉપયોગી છે.

 

શારીરિક કસરત: પીડા વખતે છેલ્લા વિકલ્પ તરીકે સ્નાયુંને મજબુત રાખી શકાય છે એ રીતે કસરતનો વ્યાપ વિસ્તાર ખુબ જ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે.  
 દુ:ખાવામાં રાહત:(નોન સ્ટીરોઇડ ચેપમુક્ત દવાઓ) દુઃખમાં રાહત આપતી દવાઓ. એનએસએઆઈડી (નોન સ્ટીરોઇડ ચેપમુક્ત દવાઓ) સામાન્ય દુઃખાવો,બળતરાં,તાવનો હુમલો કરે છે જે શરીરમાં પ્રોસ્ટાગ્લિંન કહેવાય છે તે રસાયણો સાથે પ્રવેશે છે.તે સંધિવાના તમામ સ્વરૂપોમાં પીડા સામે ખુબ જ રાહત આપે છે.

સર્જરી: જે લોકોને ચાલવામાં અથવા પુષ્કળ પ્રમાણમાં ચાલવાનું હોય છે ત્યારે તેઓ અસમર્થ બને છે આથી આવાં લોકો માટે સંયુક્ત બદલાવ સર્જરી કરવામાં આવે છે. 

રોગના બદલાવ માટેની સંધિવા વિરોધી દવાઓ (ડીએમએઆરડીએસ) : સંધિવાની સારવાર માટે ઘણીવખત વપરાય છે, ડીએમએઆરડીએસ સાંધાનો હુમલો કે તેના પ્રતિકાર પદ્ધતિને ધીમી ગતિએ અટકાવે છે.મેથોથ્રેક્ષ (ત્રીજલ) અને હાઇડ્રોકલોરોફીન (પલ્યાક્યુનીલ) સમાવેશ થાય છે.

અંદરના સાંધા કે જોડાણનું ઈજેક્શન: તે સાંધાના બળતરાંની સંયુક્ત સ્થિતિની સારવાર વખતે વાપરવામાં આવતી પ્રક્રિયા છે જેમ કે સંધિવાના લક્ષણોવાળી બિમારી,પ્સોરીસ્ટીક સંધિવા,ટેંડીનીટીસ સંધિવા,બુરસીટીસ અને અસ્થિ હાડકાંનો સમાવેશ થાય છે.હાઈપોડર્મિક સોઈ વડે અસરગ્રસ્ત સાંધામાં અનેક બળતરા વિરોધી દવાઓનો સંયુક્ત ડોઝ પહોચાડવામાં આવે છે તે સ્થળો પર સૌથી સામાન્ય કાર્ડિકોસ્ટોરેઈડ જોવા મળે છે.

સંદર્ભો:
www.arthritis.org
www.cdc.gov

 

 • PUBLISHED DATE : Jan 05, 2016
 • PUBLISHED BY : Zahid
 • CREATED / VALIDATED BY : Jitendra Makwana
 • LAST UPDATED ON : Jan 05, 2016

Discussion

Write your comments

This question is for preventing automated spam submissions
The content on this page has been supervised by the Nodal Officer, Project Director and Assistant Director (Medical) of Centre for Health Informatics. Relevant references are cited on each page.